અમદાવાદ / કોંગ્રેસમાં અમરાઇવાડી બેઠક માટે પાટીદાર ઉમેદવારના નામની ચર્ચા

Congress By Election Amraiwadi seat

ગુજરાત વિધાનસભાની અમરાઇવાડી સહિત કુલ છ બેઠક પર આગામી તા.ર૧ ઓક્ટોબરે પેટાચૂંટણી યોજાશે. દરમ્યાન કોંગ્રેસમાં શહેરની અમરાઇવાડી બેઠક માટેના સંભવિત ઉમેદવાર તરીકે પાટીદાર સમાજના ત્રણેક નામની ચર્ચા ઊઠી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ