વિરોધ / કોંગ્રેસ ભાજપનું ' Twitter War ': કોરોનાના આંકડા છુપાવવા મામલે ઘમાસાણ, જુઓ વીડિયો

congress bjp social media war in Ahmedabad for corona cases

અમદાવાદ ભાજપ-કોંગ્રેસના નેતાઓ વચ્ચે ઘમાસાણ શરૂ થઈ ગયુ છે. ત્યારે સોશિયલ મીડિયામાં કોરોનાના આંકડા છુપાવવા અંગે એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ થઈ રહ્યા છે. સોશિયલ મીડિયામાં ઈમરાન ખેડાવાલા અને ભૂષણ ભટ્ટ એકબીજા સામ સામે આવી ગયા હતા.

બ્રેકિંગ ન્યૂઝ