ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

કોરોના પર રાજનીતિ / GST અને અન્ય ખર્ચ થઈને રૂ.65 થાય : માસ્ક પર નફાખોરીના આક્ષેપો પર ભાજપનો કોંગ્રેસને જવાબ

Congress bjp explanation n95 mask gujarat government Coronavirus

કોરોના મહામારી વચ્ચે માસ્કને મુદ્દે રાજ્યમાં રાજકારણ ગરમાયું છે. હાલ N-95 વાળા માસ્ક અમુલ પાર્લર પર 65 રૂપિયા મળી રહ્યા છે. આ ભાવને લઇને કોંગ્રેસે સરકાર પર મોટા આક્ષેપ કર્યા હતા. કોંગ્રેસે જણાવ્યું કે, સરકાર 49ના માસ્કના 65 રૂપિયા લઇ રહી છે. જ્યારે આ અંગે હવે ભાજપે ખુલાસો કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ