કોરોના સંકટ / કોંગ્રેસનો ગુજરાત સરકાર પર નફાખોરીનો આક્ષેપ, કહ્યું કોરોના સંકટમાં આટલા રૂપિયાનું માસ્ક 65 રૂપિયે વેચે છે

Congress Big allegation gujarat government n95 mask Coronavirus

કોરોના સંકટ સામે લડવા માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. CM રૂપાણીએ માસ્ક ન પહેરનાર પાસે 200 રૂપિયા દંડની જોગવાઇ કરી છે. બીજી તરફ રાજ્ય સરકારની અમૂલ પાર્લર પર નફા વગર N-95 માસ્કના વેચાણની જાહેરાત કરી હતી. હાલ N-95 વાળા માસ્ક અમુલ પાર્લર પર 65 રૂપિયા મળી રહ્યા છે. આ વચ્ચે માસ્કના ભાવને લઇને કોંગ્રેસે સરકાર પર મોટા આક્ષેપ કર્યા છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ