આક્ષેપ / અલ્પેશ ઠાકોરે કોંગ્રેસની આ પાંચ બેઠકો હરાવવાનો 90 કરોડમાં ઠેકો લીધો છેઃ બળવંત ઠાકોર

Congress balvant Thakor satement on Alpesh Thakor

લોકસભાની ચૂંટણીમાં બનાસકાંઠામાં ભાજપ,કોંગ્રેસ અને ઠાકોર સેનાનો ત્રિપાખિયો ચૂંટણી જંગ જામ્યો છે. ત્યારે આજે લાખણી તાલુકામાં કોંગ્રેસ પ્રચાર કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગે કોંગ્રેસ દ્વારા અલ્પેશ ઠાકોર પર રૂપિયા લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ