રાજકારણ / કોંગ્રેસ પોતાના 'બ્રહ્માસ્ત્ર' તરફ? ગુજરાતમાં મોદી પણ નથી ભેદી શક્યા આ રણનીતિ

congress back on kham theory for 2022 gujarat elections as jagdish thakor become the pcc chief

ગુજરાત કોંગ્રેસે જગદીશ ઠાકોરને પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે જ્યારે વિપક્ષ નેતા તરીકે આદિવાસી નેતાનું નક્કી હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે કોંગ્રેસે માધવ સિંહ સોલંકીના સમયના પોતાના બ્રહ્માસ્ત્રને ફરીથી ઉતાર્યું હોય તેવું દ્રશ્ય સર્જાયું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ