જવાબ / INS વિરાટ વિવાદમાં હવે અક્ષય કુમારનું નામ પણ ચર્ચામાં, કોંગ્રેસનો ભાજપને જવાબી હુમલો

congress-attacks-narendra-modi-over-ins-virat-photo-akshay-kumar-lok-sabha-elections

લોકસભા ચૂંટણી 2019ની છેલ્લા તબક્કાની લડાઇમાં પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી ચર્ચાનો વિષય બની ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમણે પહેલા ભષ્ટ્રાચારી નંબર 1 બતાવ્યા અને પછી INS વિરાટનો ટેક્સીની જેમ ઉપયોગ કરવાનાનો આરોપ લગાવ્યો છે, જેના પર હવે કોંગ્રેસ પણ પલટવાર કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ