ટ્વીટ / CAG રિપોર્ટ પર કોંગ્રેસનો પ્રહાર કહ્યું, ‘મેક ઈન ઈન્ડિયા’ નહીં, ‘મેક ઈન ફ્રાન્સ’છતાં મોદીજી કહી રહ્યા છે ‘સબ ચંગા સી’...

congress attacks modi govt over cag report over dassault aviation failure in offset obligation in rafale deal

રાફેલ જેટ બનાવનારી ફેન્ચ કંપની દર્સા એવિએશનના ઓફસેટ જવાબદારીને લઈને આવેલા કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પર કોંગ્રેસે મોદી સરકાર પર તીખા પ્રહાર કર્યા છે. પાર્ટી પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ ગુરુવારે ટ્વીટ કરી પ્રહાર કરતા કહ્યું કે આ મામલો મેક ઈન ઈન્ડિયાની જગ્યાએ મેક ઈન ફ્રાન્સ છે. તેમણે એક ટ્વીટમાં લખ્યું છે કે સૌથી મોટી ડીલની ક્રોનોલોજી સામે આવી રહી છે.

બ્રેકિંગ ન્યૂઝ