રાજકારણ / મોદીજી જણાવો, 70 દિવસમાં 106 કરોડ રસી કેવી રીતે આપી? કોંગ્રેસનો મોટો સવાલ

Congress attack on Modi government over vaccination issue

100 કરોડ વેક્સિનના ડોઝ મામલે કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા છે. જેમા તેમણે 2021ના અંત સુધીમાં 74 કરોડ લોકોને વેક્સિન કેવી રીતે આપશે સરકાર તેવો સીધો સવાલ કર્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ