નિમણૂંક / કોંગ્રેસની નવી રણનીતિ, મહારાષ્ટ્રમાં 5 વરિષ્ઠ નેતાઓને ચૂંટણી પ્રભારી બનાવ્યાં

Congress Appoints 5 Election In-Charges For Maharashtra

મહારાષ્ટ્ર  વિધાનસભા ચૂંટણીને લઇને હાલ કોંગ્રેસમાં કવાયત જોવા મળી રહી છે. જેને લઇને ગૂરૂવારે પાર્ટીએ પાંચ વરિષ્ઠ નેતાઓને રાજ્યના વિભિન્ન ક્ષેત્રોના ચૂંટણી પ્રભારી બનાવ્યાં છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ