ગુજરાત પેટાચૂંટણી / કોંગ્રેસે રાંધનપુરથી રઘુભાઇ દેસાઇ અને ખેરાલુથી ઠાકોર બાબુજી નામ જાહેર કર્યું

Congress announces names of two more candidates

નવરાત્રિના બીજા દિવસે કોંગ્રેસે પેટાચૂંટણીની બે બેઠક માટે વધુ બે ઉમેદવારો જાહેર કર્યા. રાધનપુર અને ખેરાલુ બેઠકના કોંગ્રેસી ઉમેદવારના નામ જાહેર થયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ