દિલ્હી ચૂંટણી 2020 / કોંગ્રેસે 54 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કર્યું, જાણો કોણ ક્યાંથી લડશે ચૂંટણી

congress announces first list of 54 candidates for delhi assembly elections updates

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2020 માટે કોંગ્રેસે 54 ઉમેદવારોનું પહેલું લિસ્ટ જાહેર કર્યું છે. ઉમેદવારોની પસંદગીને લઇને શનિવારે સીઇસીની બેઠક યોજાઇ હતી. માત્ર 4 કલાક પહેલા આમ આદમી પાર્ટી છોડીને કોંગ્રેસમાં સામેલ થયેલા આદર્શ શાસ્ત્રીને દ્વારકાથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના પૌત્ર છે. 

બ્રેકિંગ ન્યૂઝ