બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Congress announced the second list of 46 candidates
Mahadev Dave
Last Updated: 07:43 PM, 11 November 2022
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તારીખ 1 અને 5 ડિસેમ્બરના રોજ બે તબક્કામાં ગુજરાતની ચૂંટણી યોજાશે. વિધાનસભા ચૂંટણી જીતવા માટે રાજકીય પક્ષો જોરશોરથી પ્રચાર-પ્રસારથી લઈ તમામ તૈયારીઓ કરી રહ્યાં છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી જીત માટે રાજીકીય બેઠકોનો દાવપેચ શરૂ કરી દીધો છે. ભાજપે 160 બેઠકો પર ઉમેદવારની જાહેરાત કરી દીધી છે જ્યારે આપે લગભગ 170થી વધુ બેઠકો પર મુરતિયા ઉતારી દીધા છે. ત્યારે કોંગ્રેસે અગાઉ જાહેર કરેલી 43 ઉમેદવારોની યાદી બાદ આજે મોડી રાત્રે બીજી યાદી જાહેર કરી દીધી છે. જેમાં વધુ 46 ઉમેદવારોના નામ પર સત્તાવાર જાહેરાત કરાઇ છે.
BIG BREAKING: કોંગ્રેસની બીજી યાદી જાહેર, જુઓ કયા કોણે મળી ટિકિટ#GujaratElection2022 #congresscandidate pic.twitter.com/QB6lQU1UIJ
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) November 10, 2022
ADVERTISEMENT
જુઓ બીજી યાદીમાં કોને ક્યાંથી મળી ટિકિટ
અબડાસા | મહોમ્મદ જંગ | સાવરકુંડલા | પ્રતાપ દૂધાત |
માંડવી | રાજેન્દ્રસિંહ જાડેજા | રાજૂલા | અંબરિશ ડેર |
ભુજ | અરજણ ભૂડીયા | તળાજા | કનુભાઇ બારૈયા |
દસાડા | નૌશાદ સોલંકી | પાલીતાણા | પ્રવીણ રાઠોડ |
લીંબડી | કલ્પના મકવાણા | ભાવનગર દક્ષિણ | કિશોરસિંહ ગોહિલ |
ચોટિલા | ઋત્વિજ મકવાણા | ગઢડા | જગદીશ ચાવડા |
ટંકારા | લલિત કગથરા | ડેડિયાપાડા | જેરમાબેન વસાવા |
વાંકાનેર | મહોમ્મદ પીરજાદા | વાગરા | સુલેમાન પટેલ |
ગોંડલ | યતિશ દેસાઇ | ઝઘડિયા | ફતેસિંહ વસાવા |
જેતપુર | દીપક વેકરિયા | અંકલેશ્વર | વિજયસિંહ પટેલ |
ધોરાજી | લલિત વસોયા | માંગરોળ | અનિલ ચૌધરી |
કાલાવડ | પ્રવીણ મુછડિયા | માંડવી | આનંદ ચૌધરી |
જામનગર દક્ષિણ | મનોજ કરિયા | સુરત પૂર્વ |
અસલમ સાયકલવાલા |
જામજોધપુર | ચિરાગ કાલરિયા | સુરત ઉત્તર | અશોક પટેલ |
ખંભાળિયા | વિક્રમ માડમ | કારંજ | ભારતી પટેલ |
જૂનાગઢ | ભીખા જોશી | લિંબાયત | ગોપાલ પાટીલ |
વિસાવદર | કરજણભાઇ વડદોરિયા | ઉધના | ધનસુખ રાજપૂત |
કેશોદ | હીરા જોટવા | મજૂરા | બલવંત જૈન |
માંગરોળ | બાબુ વાઝા | ચોર્યાસી | કાંતિલાલ પટેલ |
સોમનાથ | વિમલ ચૂડાસમા | વ્યારા | પુના ગામિત |
ઉના | પૂંજા વંશ | નિઝાર | સુનિલ ગામિત |
અમરેલી | પરેશ ધાનાણી | વાંસદા | અનંતકુમાર પટેલ |
લાઠી | વિરજી ઠુમ્મર | વલસાડ | કમલકુમાર પટેલ |
અગાઉ કરાઇ હતી પ્રથમ યાદી
આશરે 6 દિવસ આગાઉ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને કોંગ્રેસે પ્રથમ યાદી કરી જાહેર કરી હતી. જેમાં કોંગ્રેસે પ્રથમ યાદીમાં 43 ઉમેદવારના નામ કર્યા જાહેર કર્યાં હતા. આ યાદીમાં અર્જૂન મોઢવાડિયા, ભીખુભાઈ દવે, હિતેશ વોરા સહીતના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આજે વધુ ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ગુજરાત ચુંટણીને પગલે આજે ભાજપે 160 ઉમેદવારોનું લિસ્ટ જાહેર કરી દીધું છે. અગાઉ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોરએ નિવેદન આપ્યું હતું. ભાજપની યાદી જાહેર થઈ છે. હવે અમારી યાદી પણ જાહેર કરવામાં આવશે. જેને લઇને આજે યાદી જાહેર કરી છે.
ગાંધીનગર દક્ષિણ | હિમાંશુ પટેલ |
ખેરાલુ | મુકેશ દેસાઈ |
અંજાર | રમેશ ડાંગર |
ગાંધીધામ | ભરત સોલંકી |
ડીસા | સંજય રબારી |
પોરબંદર | અર્જૂન મોઢવાડિયા |
એલિસબ્રિજ | ભીખુભાઈ દવે |
સયાજીગંજ | અમી રાવત |
કડી | પ્રવિણ પરમાર |
હિંમતનગર | કમલેશ પટેલ |
ઈડર | રમાભાઈ સોલંકી |
ઘાટલોડિયા | અમિબેન યાજ્ઞિક |
અમરાઈવાડી | ધર્મેન્દ્ર પટેલ |
દસક્રોઈ | ઉમેદી ઝાલા |
રાજકોટ દક્ષિણ બેઠક | હિતેશ વોરા |
રાજકોટ ગ્રામ્ય | સુરેશ ભટવાર |
જસદણ | ભોલાભાઈ ગોહિલ |
લીમખેડા | રમેશભાઈ ગુંડીયા |
જામનગર ઉત્તર | બિપેન્દ્રસિંહ જાડેજા |
કુતિયાણા | નાથાભાઈ ઓડેદરા |
માણાવદર | અરવિંદ લાડાણી |
મહુવા | કનુભાઈ કલસરિયા |
નડિયાદ બેઠક | ધ્રુવલ પટેલ |
મોરવાહડફ બેઠક | સ્નેહલતાબેન ખાંટ |
ફતેપુરા બેઠક | રઘુ મચાર |
ઝાલોદ | મિતેશ ગરાસીયા |
સંખેડા | ધીરુભાઈ ભીલ |
અકોટા બેઠક | ઋત્વિક જોશી |
રાવપુરા | સંજય પટેલ |
માંજલપુર | ડૉ.તસ્વિનસિંહ |
ઓલપાડ | દર્શન નાયક |
કામરેજ | નિલેશ કુંભાણી |
વરાછા રોડ | પ્રફુલ તોગડિયા |
કતારગામ | કલ્પેશ વરિયા |
સુરત પશ્ચિમ | સંજય પટવા |
બારડોલી | પન્નાબેન પટેલ |
મહુવા |
હેમાંગીની ગરાસીયા |
ડાંગ | મુકેશ પટેલ |
જલાલપોર | રણજીત પંચાલ |
ગણદેવી બેઠક | શંકરભાઈ પટેલ |
પારડી | જયેશ્રી પટેલ |
કપરાડા | વસંત પટેલ |
ઉમરગામ | નરેશ વલ્વી |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.