હલ્લાબોલ / 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું કોંગ્રેસ દ્વારા એલાન: મોંઘવારી-બેરોજગારી મુદ્દે લોકોને સ્વેચ્છાએ જોડાવવા અપીલ

 Congress announced Gujarat Bandh on September 10

ગુજરાત કોંગ્રેસે આગામી 10 સપ્ટેમ્બરે ગુજરાત બંધનું એલાન આપ્યું છે. કોંગ્રેસ દ્વારા મોંઘવારી, બેરોજગારી સહિતના મુદ્દે આ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ