વિરોધ / BIG NEWS: કૃષિ કાયદાનું ભૂત ગુજરાતમાં ધણધણ્યું, કોંગ્રેસે આ તારીખે આપ્યું બંધનું એલાન

Congress announced a shutdown on the 27th in support of the farmers

કૃષિ કાયદાઓના વિરોધમાં આગામી 27 તારીખે ખેડૂતઓ દ્વારા ભારત બંધનું એલાન જાહેર કરાયું છે ત્યારે આ ભારત બંધને ગુજરાત કોંગ્રેસે સમર્થન આપ્યં છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ