ચૂંટણી / કોંગ્રેસે વધુ 9 ઉમેદવારોની યાદી કરી જાહેર, મહેસાણા બેઠક પરથી પટેલ ઉમેદવાર

congress-announce-more-9-candidates-of-lok-sabha-election-mehsana

કોંગ્રેસે લોકસભાની બેઠકો માટે 9 ઉમેદવારોની જાહેરાત કરી છે. મહેસાણાથી એ જે પટેલ, મહારાષ્ટ્રના રેવરથી ઉલ્લાસ પાટિલ અને પૂણેથી મોહન જોશી ઉમેદવાર હશે. જેમાં મુખ્યના ઓલમ્પિકની સુવર્ણ પદક વિજેતા કૃષ્ણા પૂનિયાનું છે જેમને કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડ વિરૂદ્ધ જયપુર ગ્રામિણથી ટિકિટ આપવામાં આવી છે.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ