ચૂંટણી / ઉર્મિલા માતોડકરનાં ચૂંટણી પ્રચારમાં ભાજપ-કોંગ્રેસનાં કાર્યકરો વચ્ચે ઝપાઝપી, કહ્યું, 'મારા જીવને જોખમ'

Congress and bjp supporters in Mumbai north during urmila matondkar election campaign

કોંગ્રેસ ઉમેદવાર ઉર્મિલા અને તેઓનાં સમર્થક બોરીવલી સ્ટેશન પર પ્રચાર કરવા પહોંચ્યા હતાં તેવામાં મળતા સમાચાર અનુસાર બીજેપીનાં કાર્યકર્તાઓ પોતાની પાર્ટીનાં ઉમેદવારનો પ્રચાર કરવા પહોંચી ગયાં. આ દરમ્યાન તે લોકોએ જોર-જોરથી મોદી-મોદીનાં નારા લગાવવાનાં શરૂ કરી દીધાં.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ