હૅશટૅગ વૉર / ભાજપ-કોંગ્રેસ વચ્ચે સોશ્યલ મીડિયા પર વૉર : હવે નવો હૅશટૅગ થયો ટ્રેન્ડ

congress and bjp fight on social media hashtag trend on twitter

ભાજપ કોંગ્રેસ સોશિયલ મીડિયાને રણક્ષેત્ર સમજીને એકબીજા સામે તલવારો તાણી દીધી છે. મને ખબર નથી, હું પણ શોધુ છું, જેવા હેશ ટેગ હાલ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ કરી રહ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ