અહો આશ્ચર્યમ / અહીં ભાજપ અને કોંગ્રેસ બન્યા ભાઈ-ભાઈ, સાથે મળીને ચલાવશે સરકાર, વિપક્ષમાં રહેશે મમતાની પાર્ટી

congress and bjp become part of the alliance in meghalaya

દેશમાં આમ તો મુખ્ય બે પાર્ટીઓ કટ્ટર હરીફ છે, જો કે, તમે એવું ક્યારેય નહીં વિચાર્યું હોય કે, આ બે પાર્ટી એકસાથે મળીને પણ સત્તા ચલાવી શકે છે. જો કે, આવી જ ઘટના મેઘાલયમાં બની છે.

બ્રેકિંગ ન્યૂઝ