પ્રહાર / 'જો સરકાર ઈચ્છે તો પેટ્રોલ-ડીઝલ 50 રૂપિયામાં મળી શકે', ગુજરાતના આ મોટા નેતાએ આપ્યું નિવેદન

congress amit chavda petrol diesel rate reduce gujarat cut vat new fuel rate

કેન્દ્ર સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલના એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડો કરાયો છે. જ્યારે રાજ્ય સરકારે વેટમાં ઘટાડો કર્યો છે. ત્યારે આ ઘટાડા બાદ પણ વિપક્ષ દ્વારા પ્રહાર કરવામાં આવી રહ્યા છે. અમિત ચાવડાએ ગુજરાત સરકાર પર આકરા પ્રહાર ક્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ