ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

નિવેદન / રાજ્યમાં બાળકોના મોત મામલે કોંગ્રેસે ભાજપ સરકારને આડેહાથ લીધી, CM રૂપાણીને કહ્યું રાજીનામુ આપો

Congress amit chavda geniben blames BJP government children death gujarat

રાજ્યમાં બાળકોના મોત મામલે કોંગ્રેસે ભાજપ સરકારને આડેહાથ લીધી છે. કોંગ્રેસના નેતા અમિત ચાવડા, અર્જૂન મોઢવાડિયા અને ધારાસભ્ય ગેનીબેન ઠાકોર સહિતના નેતાએ બાળકોના મોત મામલે આકરા પ્રહાર કર્યા છે. સીએમ વિજય રૂપાણીના રાજીનામાની માગ કરી છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ