આ શું માંડયું..! / ના હોય! ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર ફૂટ્યું કે શું? કોંગ્રેસના આક્ષેપથી રાજકીય ભૂકંપ

Congress alleges that the sub-auditor examination paper of the Secondary Service Selection Board was leaked

સબ ઓડીટરની પરીક્ષાનું પેપર ફૂટયાનો દાવો, કોંગ્રેસના આરોપ અનુસાર 9મી ઓકટોબરના રોજ ભાજપ નેતાના સહારે ધોળકાની એક સોસાયટીમાં પેપર લીક કરવામાં આવ્યું

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ