નશાબંધી પર સવાલ / ગુજરાતમાં તેલ મોંઘું અને દારૂ સસ્તો, ખુદ નર્મદાના SPએ પત્ર લખીને કહ્યું, પોલીસ જ દારૂ.. સરકાર પર કોંગ્રેસના આક્ષેપ

Congress Allegations against the government regarding alcohol ban in Gujarat

કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું, રોજબરોજ હજારો બોટલો અને લાખો રૂપિયાનો દારૂ ઝડપાય છે, ત્યારે ખબર પડે છે કે, આ તો 1 ટકા દારૂ પણ ઝડપાયો નથી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ