ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

શ્રદ્ધાંજલિ / અહેમદ પટેલની અંતીમ ઈચ્છા: માતા-પિતા પાસે વતનમાં મળે બે ગજ જમીન

congress ahmed patel death and last wish

પીરામણ ગામમાં કબરની તૈયારીઓ શરૂ દેવામાં આવી છે. અહેમદ પટેલના નજીકના ગણાતા નાઝુભાઇએ જણાવ્યું હતું કે અહેમદ પટેલના પરિવાર અને પીરામણ ગામના સ્થાનિક લોકોની લાગણી છે કે દફનવિધિ પીરામણ ગામમાં થાય. જોકે હજી સુધી નિર્ણય લેવાયો નથી કે તેમની દફનવિધિ ક્યાં થશે. વડોદરામાં રહેતા અહેમદ પટેલના સાળી દિલ્હી જવા રવાના થયા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ