સમીકરણ / કોંગ્રેસ ફરી KHAM થિયરીના સહારે ! 2022ની ચૂંટણી પહેલાં ખેલી નાખ્યો માસ્ટર સ્ટ્રોક

Congress again on KHAM theory! Master stroke played before the 2022 election

2022 પહેલા આ બે ચહેરાઓને મેદાનમાં લાવવા કોંગ્રેસનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક. કોંગ્રેસે OBC અને ST-SC મતદારોને પોતાના તરફી કરવાનો ખેલ્યો દાવ. ઠાકોર,રાઠવા, મેવાણી થકી સમીકરણ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ