કાતર ફરી / ગુજરાત કોંગ્રેસે એક ઝાટકે 38 કાર્યકર-પદાધિકારીઓને કર્યા સસ્પેન્ડ, 18ને શૉ કોઝ નોટિસ ફટકારી, કાર્યવાહીનું કારણ પણ જણાવ્યું

Congress action against anti-party activity in elections

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર સામે કોંગ્રેસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શિસ્ત સમિતિ દ્વારા 38 કાર્યકર-પદાધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

બ્રેકિંગ ન્યૂઝ