વાયરલ / હાર્દિક પટેલે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવાને લઇને એવું ટ્વીટ કર્યું કે થયાં ટ્રોલ

congress acting president hardik patel deletes tweet troll

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનતા જ યુવા નેતા હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં પોતાના એક ટ્વીટને લઇને ટ્રોલ થવાનો વારો આવ્યો છે. ટ્વિટમાં તેણે કંઈક એવું લખ્યું કે લોકોએ તેને ટ્રોલ કર્યો હતો. જો કે આ ઘટના બાદ, હાર્દિક પટેલે પોતાનું ટ્વિટ ડિલીટ કરવું પડ્યું હતું. આ ટ્વિટમાં તેમણે 2022 માં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનાવવાની વાત કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ