ગાંધીનગર / 'નમસ્તે ટ્રમ્પ'ના કારણે કોરોના વકર્યાનો કોંગ્રેસનો સરકાર પર આરોપ, ધાનાણીએ સરકાર પર કર્યા આ મોટા આક્ષેપ  

Congress accuses state government over Corona

કોંગ્રેસના પરેશ ધાનાણીએ ગુજરાત સરકાર પર કોરોનાના આંકડા છુપાવવાનો આક્ષેપ કર્યો ગૃહમાં સરકારે કોરોના મૃતકોનો આંકડો 3,864 રજૂ કર્યો જ્યારે આરોગ્ય વિભાગે 10,082નો આંકડો આપ્યો

Loading...
બ્રેકિંગ ન્યૂઝ