પાક વીમો / ગાંઠિયા ખાઈને કોંગ્રેસ નેતાઓનો અનોખો વિરોધ: કૃષિ નિયામકની કચેરીમાં ગાદલા પાથરી સૂઈ ગયા

Congress 3 MLAs have dharna on crop insurence in gandhinagar

પાક વીમાની સહાયના આંકડા જાહેર કરવાની માગ સાથે કોંગ્રેસના 3 ધારાસભ્ય ગઇકાલથી ધરણા પર ઉતર્યા હતા. જેમાં બ્રિજેશ મેરજા, ઋત્વિક મકવાણા અને ચિરાગ કાલરીયા ધરણા પર ઉતર્યા હતા. કિસાન કોંગ્રેસના ચેરમેન પાલ આંબલિયા સહિતના આગેવાન પણ હાજર રહ્યાં હતાં.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ