અભિનંદન / અમેરિકામાં કોરોનાની પહેલી વેક્સીન આ વ્યક્તિને અપાઈ, ટ્રમ્પે ટ્વિટ કરીને પાઠવ્યા અભિનંદન

congratulations world tweets trump

અમેરિકામાં સોમવારે કોરોના વેક્સીનનો પહેલો ડોઝ આપવાની શરૂઆત કરવામાં આવી હતી અને કોરોના વેક્સીનેશનનો આ કાર્યક્રમ ટીવી પર લાઈવ કરાયો હતો. જેમાં સૌ પહેલાં વેક્સીનનો પહેલો ડોઝ ન્યૂયોર્કની એક નર્સ સૈન્ડ્રા લિંડસેને આપવામાં આવ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ