બીમારી / કોરોના વાયરસના કહેર વચ્ચે ભાવનગરમાં નોંધાયો કોંગો ફીવરનો કેસ, જાણો કેવા હોય છે લક્ષણ

congo fever have been reported in bhavnagar

એક તરફ સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ખાસ કરીને ચીનમાં 2300થી વધુ લોકોના મોત નિપજ્યા હતા. ત્યારે ભાવનગરમાં કોંગો ફીવરે ફરીવા માથું ઉચક્યું હોવાના અહેવાલ પ્રાપ્ત થયા છે. 

બ્રેકિંગ ન્યૂઝ