બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: સરકારી કચેરીમાં વ્યસન કરતાં કર્મચારીને CM ભૂપેન્દ્ર પટેલની ટકોર, જુઓ શું કહ્યું?
Last Updated: 07:11 PM, 13 June 2024
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની મહત્વની ટકોર સામે આવી છે. સરકારી કચેરીમાં અધિકારીઓના વ્યસન મુદ્દે તેમણે જણાવ્યું કે, ઓફિસ અવર્સ દરમિયાન સરકારી કચેરીમાં તમાકુ ખાતા કર્મચારીઓને અટકાવવા જોઈએ. જ્યાં નાગરિકો પોતાના કામ માટે આવે છે ત્યાં આ પ્રકારની બદી ન હોવી જોઈએ
ADVERTISEMENT
'...બે મસાલા ઓછા ખાશે'
ADVERTISEMENT
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, મસાલા ઓછા ખાવાથી સરકારી કચેરીમાં કામ કરતા કર્મચારીને પણ ફાયદો થશે અને કર્મચારી બે મસાલા ઓછા ખાશે.
વાંચવા જેવું: 'તમામ મનપા કામ કરવામાં બેદરકાર, સરકારી તંત્રને જવાબદારીનું ભાન નથી', ફાયર સેફટી મુદ્દે ગુજ. HC
અગ્નિકાંડ મુદ્દે મુખ્યમંત્રીનું નિવેદન
ગેમઝોન અગ્નિકાંડ મુદ્દે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાજકોટ ઘટના બાદ એવુ લાગ્યું કે આપણાથી ક્યાંકને ક્યાંક કોઇ ભૂલ થઇ ગઇ છે. તેમણે કહ્યું કે આપણી પહેલી પ્રાયોરીટી માનવ જીંદગી હોવી જોઇએ. કાસની પાછળ આપણે દોટ મુકીએ પણ જેના માટે આપણે વિકાસ કરી રહ્યા છે તેનું ધ્યાન રાખવું પણ એટલુંજ જરૂરી છે. તેમણે કહ્યું કે રાજકોટ જેવી ઘટના ફરી ન બને તે માટે આપણે સૌએ ધ્યાન રાખવાનું છે. સાથે જ તેમણે કહ્યું કે ગેરકાયદેસર કામને આપણે શરૂઆતના તબક્કામાં જ અટકાવી દેવાનું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
એક્શન / અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિની મોટી કાર્યવાહી, 22 શાળાઓને ફટકાર્યો મસમોટો દંડ
Dinesh Chaudhary
જાણી લો / ખરીફ સિઝનમાં કપાસના પાકને બચાવવા જાણી લો આ ઉપાયો, પાકમાં થશે મબલખ ઉત્પાદન
Dinesh Chaudhary
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.