સત્તાસંઘર્ષ / અફઘાનિસ્તાનથી સૌથી મોટા સમાચાર, સત્તા માટે અંદરોઅંદર જ લડ્યા તાલિબાન-હક્કાની, મુલ્લા બરાદરને ગોળી વાગી : રિપોર્ટ

Conflict Between Ghani Baradar Group And Haqqani Over Government Formation In Afghanistan

અફઘાનિસ્તાનમાં તાલિબાન રાજનું આધિકારિક એલાન થાય તે પહેલા વિશ્વને હચમચાવી મૂકે તેવા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં મુલ્લા બરાદર ગોળીબારમાં ઘાયલ થયો હોવાનું મનાઈ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ