બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / શું વેલેન્ટાઇન વીકમાં વધી જશે કોન્ડોમનું વેચાણ? સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

photo-story

12 ફોટો ગેલેરી

રિપોર્ટ / શું વેલેન્ટાઇન વીકમાં વધી જશે કોન્ડોમનું વેચાણ? સામે આવ્યો ચોંકાવનારો રિપોર્ટ

Last Updated: 10:23 AM, 5 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

પ્રેમીઓનો તહેવાર એવો વેલેન્ટાઇન વીક શરૂ થવાને આડે હવે 2 જ દિવસની વાર છે ત્યારે આ દિવસોમાં ગિફ્ટ આઈટમ, ફૂલ, ચોકલેટના વેચાણમાં તેજી આવે છે. પરંતુ ગયા વર્ષ ના તારણો જોતાં એવું લાગી રહ્યું છે કે હવે આ દિવસના સેલિબ્રેશનના પ્રકારમાં ફેરફાર આવ્યો છે.

1/12

photoStories-logo

1. 30% નો વેચાણમાં વધારો

વાસ્તવમાં વર્ષ 2023 માં સામે આવેલા એક રિપોર્ટમાં બહાર આવ્યું કે 7 થી 14 ફેબ્રુઆરી એટલે કે વેલેન્ટાઇન વીક દરમિયાન જેટલા ગુલાબ નહોતા વેચાયા એટલા કોન્ડોમ વેચાય હતા. આ 7 દિવસોમાં કોન્ડોમના વેચાણમાં 30% નો વધારો થયો હતો.

આ તસવીર શેર કરો

logo logo logo

2/12

photoStories-logo

2. કોન્ડોમનું બજાર

વાત કરી કોન્ડોમના બજારની તો તેનું વૈશ્વિક માર્કેટ ખૂબ મોટું છે. 2023 માં વૈશ્વિક કોન્ડોમનું માર્કેટ 11.59 યુએસ ડોલર હતું અને ભારતમાં કોન્ડોમનુ બજાર લગભગ 1755 કરોડ રૂપિયા હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

3/12

photoStories-logo

3. ફૂલ કરતાં કોન્ડોમનું વેચાણ વધારે

આમ રિપોર્ટ એક સુપર માર્કેટ ચેન દ્વારા જારી કરવામાં આવી છે. આ રિપોર્ટ અનુસાર નોર્થ આઇલેન્ડ અને ન્યુઝીલેન્ડમાં 330 સ્ટોર છે જેમાં વેલેન્ટાઇન વીક દરમિયાન જેટલના ફૂલ અને ગિફ્ટ નહોતા વેચાયા તેનાથી વધુ કોન્ડોમ વેચાયા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

4/12

photoStories-logo

4. પર્સનલ વસ્તુના વેચાણમાં વધારો

માત્ર કોન્ડોમ જ નહીં પરંતુ તેની સાથે પર્સનલ લુબ્રિકેન્ટની ખરીદીમાં પણ ઉછાળો નોંધાયો હતો જે 61% હતો. વર્ષ 2022 માં વેલેન્ટાઇન વીક દરમિયાન આખા વર્ષના મુકાબલે 22% વધુ કોન્ડોમનું વેચાણ થયું હતું.

આ તસવીર શેર કરો

logo logo logo

5/12

photoStories-logo

5. યુવાનોમાં ઉત્સાહ વધુ

એક રિપોર્ટ અનુસાર વેલેન્ટાઇન ડેને લઈને સૌથી વધુ ઉત્સાહ યુવાનોમાં હોય છે. અને આમ જોતાં એ સારી વાત પણ છે કે તે પોતાના સ્વાસ્થ્ય અને અસુરક્ષિત યૌન સબંધને લીધે થનારી બીમારીથી જાણકાર છે.

આ તસવીર શેર કરો

logo logo logo

6/12

photoStories-logo

6. આ પણ છે સેલ વધવાનું કારણ

આ ઉપરાંત પણ દર વર્ષે 13 ફેબ્રુઆરીએ ઇન્ટરનેશનલ કોન્ડોમ દિવસ ઉજવવામાં આવે છે જે દિવસે પણ મોટી સંખ્યામાં લોકો કોન્ડોમની ખરીદી કરે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

7/12

photoStories-logo

7. ઓફર મૂકે છે કંપનીઓ

પશ્ચિમી દેશોમાં કોન્ડોમ બનાવતી કંપનીઓ આ દિવસ માટે તૈયારી કરે છે અને વેલેન્ટાઇન ડેના પહેલા માર્કેટમાં ઘણી ઓફર મૂકે છે જેથી તેમના સેલમાં વધારો થાય.

આ તસવીર શેર કરો

logo logo logo

8/12

photoStories-logo

8. 1 દિવસમાં વેચાયા 1 કરોડ કોન્ડોમ

વર્ષ 2018માં બહાર પડેલા એક રિપોર્ટ અનુસાર તે વર્ષે ઓનલાઈન શોપીંગ પ્લેટફોર્મ પર 1 રૂપિયામાં કોન્ડોમ વેચવાની જાહેરાત કરી હતી જે સુપરહિટ રહી હતી. કંપનીએ એક દિવસમાં જ 1.5 લાખ પેકેટ વેચ્યા હતા.

આ તસવીર શેર કરો

logo logo logo

9/12

photoStories-logo

9. સૌથી વધુ કોન્ડોમ વેચતી કંપની

ઇગ્લેન્ડની કંપની Reckitt Benckiserના કોન્ડોમ વિશ્વમાં સૌથી વધુ વેચાતા કોન્ડોમ છે. ડ્યુરેક્સ કોન્ડોમ વિવિધ શૈલીઓમાં આવે છે. આ બ્રાન્ડ અદ્યતન લેટેક્સ ટેક્નોલોજી ઉપયોગ કરીને કોન્ડોમ બનાવે છે. આ બ્રાન્ડનું વિશ્વમાં સારું બજાર પણ છે

આ તસવીર શેર કરો

logo logo logo

10/12

photoStories-logo

10. ભારતના સૌથી વધુ વેચાતા કોન્ડોમ

મેનકાઇન્ડ કંપનીનો બ્રાન્ડ મેનફોર્સ ભારતમાં સૌથી વધુ વેચાય છે.ગોદરેજ કંપની કામસૂત્ર નામથી પોતાના કોન્ડોમ પણ બનાવે છે, જે ભારત ઉપરાંત વિશ્વના ઘણા દેશોમાં વેચાય છે.હિન્દુસ્તાન લેટેક્સ ફેમિલી પ્લાનિંગ પ્રમોશન ટ્રસ્ટની આ બ્રાન્ડ ભારતમાં સૌથી વધુ વેચાતી કોન્ડોમ બ્રાન્ડ્સમાંની એક છે.

આ તસવીર શેર કરો

logo logo logo

11/12

photoStories-logo

11. કોન્ડોમનો ઉપયોગ

Condom અત્યંત પાતળા રબરનું પડ છે. તેનો ઉપયોગ ગર્ભાવસ્થા અટકાવવા માટે થાય છે. સંબંધ સ્થાપિત કરતી વખતે, પુરુષ સાથીએ તેનો ઉપયોગ તેના પ્રાઇવેટ પાર્ટ પર કરવો જોઈએ જેથી સ્ત્રીના ગર્ભાશયમાં સ્પર્મને જતું રોકી શકાય.

આ તસવીર શેર કરો

logo logo logo

12/12

photoStories-logo

12. કોન્ડોમના ફાયદા

કોન્ડોમના ઉપયોગને કારણે, એસટીડી (std)નું જોખમ ઘટે છે. સાથે એચઆઇવીની બીમારીનું જોખમ પણ ઘટાડે છે. કોન્ડમ અત્યંત નાજુક હોય છે અને ખોટી રીતે પ્રયોગ કરવાથી, આંગળી, નખ અને વીંટી જેવી તીક્ષ્ણ ચીજથી તે ફાટી શકે છે, ફાટેલા કોન્ડમનો ક્યારેય ઉપયોગ કરવો જોઇએ નહીં.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

condom Valentine week lifestyle

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ