બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / વિશ્વમાં આ બ્રાન્ડસના કોન્ડોમ સૌથી વધુ વેચાય છે, ભારતમાં આ કોન્ડોમની છે ભારે ડિમાન્ડ

બિઝનેસ / વિશ્વમાં આ બ્રાન્ડસના કોન્ડોમ સૌથી વધુ વેચાય છે, ભારતમાં આ કોન્ડોમની છે ભારે ડિમાન્ડ

Last Updated: 10:13 PM, 3 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોન્ડોમના ઉપયોગને કારણે, એસીટીડીનું જોખમ ઘટે છે. તે એચ.આય.વી. પોઝિટિવ જેવા ખતરનાક બિમારીઓનું પણ જોખમ પણ ઘટાડે છે.

દુનિયાભરમાં કોન્ડોમનો વેપાર કરોડો રૂપિયાનો છે. ચાલો તમને જણાવીએ કે દુનિયામાં કઈ કંપની સૌથી વધુ કોન્ડોમ વેચે છે અને ભારતમાં કઈ બ્રાન્ડ સૌથી વધુ વેચાય છે.

ઇગ્લેન્ડની કંપની Reckitt Benckiser નો આ કોન્ડોમ વિશ્વમાં સૌથી વધુ વેચાતો કોન્ડોમ છે. ડ્યુરેક્સ કોન્ડોમ વિવિધ શૈલીઓમાં આવે છે. આ બ્રાન્ડ અદ્યતન લેટેક્સ એન્જિનિયરિંગનો ઉપયોગ કરીને કોન્ડોમ બનાવે છે. આ બ્રાન્ડનું વિશ્વમાં સારું બજાર પણ છે.

મેનકાઇન્ડ કંપનીનો બ્રાન્ડ મેનફોર્સ ભારતમાં સૌથી વધુ વેચાય છે.ગોદરેજ કંપની કામસૂત્ર નામથી પોતાના કોન્ડોમ પણ બનાવે છે, જે ભારત ઉપરાંત વિશ્વના ઘણા દેશોમાં વેચાય છે.

હિન્દુસ્તાન લેટેક્સ ફેમિલી પ્લાનિંગ પ્રમોશન ટ્રસ્ટની આ બ્રાન્ડ ભારતમાં સૌથી વધુ વેચાતી કોન્ડોમ બ્રાન્ડ્સમાંની એક છે.

condom

કોન્ડોમનો ઉપયોગ

Condomઅત્યંત પાતળા રબરનું પડ છે. તેનો ઉપયોગ ગર્ભાવસ્થા અટકાવવા માટે થાય છે. સંબંધ સ્થાપિત કરતી વખતે, પુરુષ સાથીએ તેનો ઉપયોગ તેના પ્રાઇવેટ પાર્ટ પર કરવો જોઈએ જેથી સ્ત્રીના ગર્ભાશયના સ્પર્મને જતું રોકી શકાય.

condom_10

જો કે, મોટાભાગના કોન્ડોમનું નિર્માણ લેટેક્સથી થાય આવે છે. જો તેનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં આવે તો તે ગર્ભાવસ્થાના જોખમને 85% થી 98% થી ઘટાડે છે. જોકે આ 100 ટકા સલામત નથી. કેટલાક લોકોને લેટેક્સથી એલર્જી હોય છે, તેઓ માટે પોલીયુરેથીનથી બનેલા કોન્ડોમનો ઉપયોગ વધુ સારો છે.

Website_Ad_3_1200_628_Oe30oNh.width-800

આ પણ વાંચોઃ આ વિદ્યાર્થીનીએ તો ભારે કરી! પરીક્ષા કેન્દ્રનો મેઇન ગેટ બંધ કરી દેતા અપનાવ્યો એવો જુગાડ, કે Video વાયરલ

કોન્ડોમના ઉપયોગને કારણે, એસીટીડીનું જોખમ ઘટે છે. તે એચ.આય.વી. પોઝિટિવ જેવા ખતરનાક બિમારીઓનું પણ જોખમ પણ ઘટાડે છે. કદાચ આપ કોન્ડમ વિશે આ વાત જાણતા નહીં હોય કે તે અત્યંત નાજુક હોય છે અને ખોટી રીતે પ્રયોગ કરવાથી, આંગણી નખ અને વીંટી જેવી તીક્ષ્ણ ચીજથી તે ફાટી શકે છે, ફાટેલા કોન્ડમનો ક્યારેય ઉપયોગ કરવો જોઇએ નહીં.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Reckitt Benckiser Condom Demand world news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ