કોરોના / લૉકડાઉનમાં વધ્યો રોમાન્સ, અનાજ-શાકની સાથે કૉન્ડમનું પણ વેચાણ ચોંકાવનારું વધ્યું

condom sale rises indian couples

કોરોના વાયરસના કારણે માત્ર બીમારી જ વધી નથી પરંતુ લોકોમાં ડર પણ વધ્યો છે. લોકડાઉન થયા બાદ એક ચીજનું વેચાણ પણ વધી રહ્યું છે અને તે જરૂરી ચીજ પણ છે કે, જેનાથી આબાદ અટકાવી શકાય છે. દેશમાં લોકડાઉન દરમિયાન કોન્ડોમનું પણ વેચાણ વધી રહ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ