લંપટ સાધુ / નિત્યાનંદ સ્વામી ઉપર પોલીસ ફરિયાદ દાખલઃ ભૂલકાઓને તંત્ર મંત્ર ભણવાતો હતો બાબા

condom drugs and black magick guru swami nithyananda accuse ahmedabad

અમદાવાદના નિત્યાનંદ આશ્રમમાંથી મા પ્રાણપ્રિયા અને મા પ્રિયાતત્વની ધરપકડ કરાઇ છે. આ બંને મૈસૂરની હોવાનું તપાસમાં ખુલ્યુ છે. નિત્યાનંદ સ્વામી સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભૂલકાઓને ધાર્મિક વિધિ ભણાવતો હતો બાબા. એટલુ જ નહીં પણ આ માટે તેમના ઉપર દબાણ કરાતુ હતુ અને આ સમગ્ર પ્રવત્તિમાં પ્રાણપ્રિયા અને પ્રિયાતત્વ બાબાને સાથ આપતી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ