અમદાવાદ / નમસ્તે ટ્રમ્પ ઈવેન્ટ બાદ થયેલો કચરાનું વજન જાણી દુઃખાવો થશે

condition of motera stadium after Namaste Trump community programme

અમદાવાદના આંગણે ગઇ કાલે વિશ્વની મહાસત્તા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના પરિવારને ઉમળકાભેર આવકારતો ઐતિહાસિક નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો. નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે સ્વચ્છ ભારત મિશનને આગળ ધપતુ રાખી કામ કરતા અમદાવાદમાં કચરાનો ઢેર જોવા મળ્યો હતો. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ