અરજી / કોરોના મુદ્દે હાઈકોર્ટની બૅન્ચ બદલાતા વકીલો સહિત 44 નાગરિકોએ પત્ર લખી અસંતોષ વ્યક્ત કર્યો

Concerned citizens write letter to CJ after bench change

રાજ્યમાં કોરોના મુદ્દે સરકાર સામે થયેલી PIL અને સૂઓ મોટોની સુનાવણી કરતી હાઈકોર્ટની બેન્ચમાં ન્યાયાધીશોના ફેરફાર મુદ્દે રાજ્યના વિવિધ કાર્યકરો અને વકીલોએ પત્ર લખીને અસંતોષ વ્યક્ત કર્યો છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ