કોવિડ 19 / કોરોનાના વધતાં કેસોથી સરકારો ચિંતામાં, ગુજરાતના આ પાડોશી રાજ્યએ તમામ જિલ્લાઓમાં લાગુ કરી 144

Concerned about the rising number of corona cases, this neighboring state of Gujarat imposed a complete curfew

કોરોના વાયરસ ના દેશ વ્યાપી કહેર વચ્ચે એક મોટા સમાચાર આવ્યા છે. કોરોનાને નાથવા જ્યાં દરેક રાજ્ય સરકાર સાવચેતીના પગલાઓ ભરી રહી છે. આ જોતા રાજસ્થાન રાજ્ય સરકારે રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને 21 નવેમ્બરથી કલમ -144 લાગુ કરવાની સલાહ આપી છે. ગૃહ વિભાગના ગ્રુપ -9 એ તમામ જિલ્લા મેજિસ્ટ્રેટને સૂચના જાહેર કરી છે. રાજ્યમાં કોરોના કેસ વધી રહ્યા છે.

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ