ચિંતામાં અન્નદાતા / ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની આંખમાં આંસૂ, સુરેન્દ્રનગરમાં સારો ભાવ ન મળતા 50 મણ રિંગણ ફેંકી દેવાયા

Concern among farmers in many districts of Gujarat that it is not raining

સામાન્ય રીતે જૂન મહિનાના અંત સુધીમાં વરસાદની શરૂઆત થઈ જાય છે પરંતુ ગુજરાતના હજુ કેટલાક પંથકમાં મેઘની મહેર ન થતા અન્નદાતાઓ ચિંતામાં મુકાયા

Loading...
બ્રેકિંગ ન્યૂઝ