જગતનો તાત / ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતા, રાજકોટ જિલ્લામાં પાક નિષ્ફળ જવાની ભીતિ

Concern among farmers due to lack of rainfall in Gujarat

ગુજરાત સહિત રાજકોટ જિલ્લામાં પણ વરસાદ ખેંચાતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, વરસાદ નહીં આવે તો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી

Loading...
બ્રેકિંગ ન્યૂઝ