ભારે કરી / કમ્પ્યુટર ઓપરેટરના 1 પદ પર થવાની હતી ભરતી, અરજીઓ આવી 2129, બધા ફેલ થયાં

 computer operator recruitment 2022 result all failed uttar pradesh

ઉત્તર પ્રદેશમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં એક 1 સરકારી ખાલી જગ્યા ભરવા માટે 2000થી પણ વધારે અરજીઓ આવી હતી.

બ્રેકિંગ ન્યૂઝ