પ્રયોગ / ઘરે કે ઓફિસમાં હવે લાઈટ નહીં હોય તો પણ કોમ્પ્યુટર ચાલશે! ભાવનગરના વિદ્યાર્થીઓની સફળતા

Computer Carnival organized solar computer Gharshala school Bhavnagar

આગામી દિવસોમાં વીજ ઉત્પાદન એ સૌથી મોટી સમસ્યાના રૂપમાં ઉભરી આવનારા છે. ત્યારે હવે વીજ ઉત્પાદન માટે સોલાર જ મુખ્ય આધાર બની રહેવાનો છે તેવા સમયે ભાવનગરની શૈક્ષણિક સંસ્થા ઘરશાળાના વિદ્યાર્થીઓએ સોલારના માધ્યમથી સીપીયુ અને કોમ્પ્યુટર સારી રીતે ચાલી શકે છે તે પ્રકારનું મોડલ તાજેતરમાં યોજાયેલા કમ્યુટર કાર્નિવલમાં રજૂ કર્યું હતું. જેને લોકો આવકાર્યું અને હવે સામાન્ય લોકો પણ પોતાના સીપીયુમાં નાના એવા ફેરફાર કરીને સોલાર પેનલના માધ્યમથી કોમ્પ્યુટર ચલાવી શકશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ