ખાતર કૌભાંડ / આ એગ્રો સંચાલકોએ ખેડૂતોને નામે સબસિડ વાળા ખાતરનું કૌભાંડ કરી નાંખ્યું

Compost  scam in navsari surat

ખેડૂતોની આવક બમણી કરવા માટે રાજ્ય અને કેન્દ્ર સરકારો રાત દિવસ મહેનત કરી રહી છે અને વિવિધ સહાય યોજનાઓ અમલમાં લાવી ખેડૂતોને બેઠા કરવા પ્રયત્ન રહે છે પરંતુ કેટલીક જગ્યાએ ખેડૂતોના નામે સબસીડાઈઝ વસ્તુઓ બીજા જ લોક ઓહિયા કરી જવાના બનાવો બનતા હોય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ