મોટી મદદ / પૂરગ્રસ્ત વિસ્તારોના લોકો માટે Jioનું મોટું એલાન, મળશે ફ્રી કોલિંગ અને ઈન્ટરનેટ એક્સેસ

complimentary plan to assam users jio offers free data unlimited sms

Jio પોતાના યુઝર્સને ફ્રી ડેટા, અનલિમિટેડ કોલ્સ અને 100 SMS ઓફર કરી રહ્યું છે. જોકે આ ઓફર દરેક યુઝર્સ માટે નથી. અમુક જીયો કસ્ટમર્સ જ તેનો ફોયદો ઉઠાવી શકશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ