તમારા કામનું / 31 માર્ચ પહેલા આ કામ પૂરા કરી લેજો નહીં તો ભરવી પડશે મોંઘી પેનલ્ટી

complete your all this work before 31 march

2020-21નું ફાઇનાન્શિયલ વર્ષ ખૂબ જલ્દી પૂરુ થવા જઈ રહ્યું છે. એવામાં ઘણાં કામો એવા છે જેને પૂરા કરી લેવા તમારા હિતમાં રહેશે. જેમાં અમુક કામોની સમય સીમા 31 માર્ચ નક્કી કરવામાં આવી છે જો તમે આ કામો ડેડલાઇનમાં પૂરા નહીં કરી શકો તો તમને થઈ શકે છે મોટુ નુક્સાન.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ