EK Vaat Kau / 20 વર્ષની Home Loan 12 વર્ષમાં પૂરી કરી દો, જાણો જોરદાર ગણતરી

મિડલ ક્લાસ પરિવારનું સૌથી મોટું સપનું એટલે પોતાનું સારું ઘર હોવું. આવક કે બચત ન હોવાના કારણે ઘર લેવું એ 'સપનું' જ રહી જાય છે. આધુનિક સમયમાં બૅન્કથી લોન લઈને ઘર લેવાનો ટ્રેન્ડ છે પરંતુ લોનનો હપ્તો એટલો આવે છે કે વર્ષો સુધી મિડલ ક્લાસ પરિવાર એ હપ્તાનાં બોઝ નીચે દબાયેલો રહે છે. દર મહિને હપ્તાનું ટેન્શન રહે તે જુદું, એવામાં તમારા ઘરનાં લોનનાં હપ્તામાં સરળતા લાવવી હોય અને જાણવું હોય કે લોન કઈ રીતે વહેલા પૂરી કરી દેવી તો જુઓ EK VAAT KAU

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ