કામની વાત / 30 નવેમ્બર પહેલાં કરી લો આ કામ, નહીં તો ફસાઈ જશે તમારા રૂપિયા

Complete This Things Before 30 November 2019 To save your Money

નવેમ્બર મહિનો પૂરો થવામાં હવે ફક્ત 9 દિવસ બાકી છે. જો તમે હજી મહિનો પૂરો થવાની રાહ જોઈ રહ્યા છો તો તમારે જાણી લેવું જરૂરી છે કે આ દિવસોમાં તમારે આ 4 મોટા કામને કરી લેવા જરૂરી છે. નહીં તો તમે અને તમારા રૂપિયા મુશ્કેલીમાં મૂકાઈ જશે. 30 નવેમ્બર પહેલાં SBI બેંકથી લઈને વીમા વિનિયામક અને વિકાસ પ્રાધિકરણના નિયમોમાં બદલાવ આવી રહ્યો છે. આ માટે તમારે આ 4 કામ કરી લેવા જરૂરી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ