Ek Vaat Kau / Aadhaar Cardની સંપૂર્ણ સેવાઓ એક જ એપ્લિકેશનમાં

આપણાં દેશમાં સૌથી મહત્વનું ઓળખ પત્ર ના લાઇટબિલ છે, ના પાનકાર્ડ છે કે ના કોઈ ડ્રાઇવિંગ લાઇસન્સ, એક જ એવો પુરાવો છે જે હવે અત્ર તત્ર સર્વત્ર છે તે છે આપણું આધાર કાર્ડ, પણ આ આધાર સંબધિત સેવાઓ માટે આપણે ઘણી બધી એપ્લિકેશનનો સહારો લેવો પડતો હોય છે. પણ એક એવી એપ વિશે વાત કરવી છે જે Aadhaar Cardની સંપૂર્ણ સેવાઓ એક જ એપ્લિકેશનમાં આપે છે જુઓ Ek Vaat Kau

બ્રેકિંગ ન્યૂઝ